વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં મફતમાં પૂરી પડાતી સુવિધાઓના રાજકારણ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આ 'રેવડી કલ્ચર' દેશના વિકાસ માટે ખૂબ જ ઘાતક છે. આ રેવડી કલ્ચરવાળા ક્યારેય તમારા માટે એક્સપ્રેસ વે નહીં બનાવે, નવા એરપોર્ટ અથવા ડિફેન્સ કોરીડોર નહીં બનાવે. તેમને લાગે છે કે જનતા જનાર્દનને મફતની રેવડીઓ વહેંચીને ખરીદી લેવાશે. આપણે તેમના આ વિચારોને હરાવવાના છે.