ઉનાળાની કાળઝાળ ગરમી પડવાના લીધે લોકો ખૂબક જ હેરાનગતિ થાય છે અને લોકો ઉનાળાની રજા માણવા માટે બહાર જવાનું પસંદ કરે છે. જો તમારે ઉનાળાની માણવા માટે બહાર જવાનું પસંદ હોય તો એક પેકેજ સારું છે. માત્ર ૧૦ હજાર રૂપિયામાં ગોવા ફરી શકો છો. તો IRCTC એ શ્રેષ્ઠ ઓફર આપી રહી છે આ પેકેજનું નામ VACATION SPECIAL SZBD354 છે. આ પેકેજ સાથે તમે ગોવા-હૈદરાબાદ-પુરી-કોણાર્ક અને કોલકાતાના પ્રસિદ્ધ ડેસ્ટિનેશન પર જઇ શકો છો.
આ પેકેજમાં મળશે આ સુવિધાઓ
આઇઆરસીટીસીનું આ પેકેજ ટ્રેનની યાત્રા છે. આ યાત્રા 20 મી મેથી શરૂ થશે.
આ સ્થળથી ટ્રેન શરુ થશે અને કઈ જગ્યાએ રોકાશે
ટ્રેનનું બોર્ડિંગ સ્ટેશન મુદરાઈ, ત્રિવેન્દ્રમ, કોલમ, કોટાયમ, એર્નાકુલમ ટાઉન, ત્રિશશૂર, શોરનુર જંકશન, કોઝિકોડ, કુનૂર, કસરોગોડ છે અને ડી-બોર્ડિંગ પાલકકાડ, ત્રિશશૂર, એર્નાકુલમ, કોટાયમ, ત્રિવેન્દ્રમ અને મદુરાઇ છે.