ફેબુ્રઆરી, ૨૦૨૨માં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) આધારિત ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧.૭ ટકાનો વધારો
દેશના લોકોને મોંઘવારીથી કોઇ રાહત મળી રહી નથી. શાકભાજીથીલઇને તેલ સુધીની તમામ ખાદ્ય વસ્તુઓ મોૅંઘી થઇ જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે અને તેમને મર્યાદિત આવકમાં ઘર ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોંઘી ખાદ્ય વસ્તુઓને કારણે માર્ચમાં રિટેલ ફુગાવોે વધીને ૬.૯૫ ટકા થઇ ગયો છે. જે ૧૭ મહિનાની સર્વોચ્ચ સપાટી છે. માર્ચમાં નોંધાયેલો ૬.૯૫ ટકા ફુગાવો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ફુગાવાના નિર્ધારિત લક્ષ્યાંક કરતા ઘણું વધારે છે તેમ સરકાર દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે.