ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાને કારણે ઓક્ટોબરમાં રીટેલ ફુગાવો સામાન્ય વધીને 4.48 ટકા થયો છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડાંમાં જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારિત રીટેલ ફુગાવો સપ્ટેમ્બર,2021માં 4.35 ટકા હતોૌ. જ્યારે ઓક્ટોબર, 2020માં આ ફુગાવો 7.61 ટકા હતો.