Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત સરકાર માટે આજે આિર્થક મોરચે સારા સમાચાર સામે આવ્યા છે. ફુગાવામાં ઘટાડો થયો છે. તો બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો છે.  સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ડીસેમ્બર, 2020માં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડ્કશન(આઇઆઇપી) આધારિત ઔદ્યોગિક ઉત્પાદનમાં 1 ટકાનો વધારો થયો છે.
બીજી તરફ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરી, 2021માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રીટેલ ફુગાવો ઘટીને 4.06 ટકા થયો છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ