૨૦૨૨માં ખાદ્ય વસ્તુઓ મોંઘી થવાને કારણે રીટેલ ફુગાવો વધીને ૬.૦૧ ટકા રહ્યો છે. જે સાત મહિનાની ઉચ્ચ સપાટી છે. ઉલ્લેખનીય છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારિત રીટેલ ફુગાવો ડિસેમ્બર, ૨૦૨૧માં ૫.૬૬ ટકા હતો અને જાન્યુઆરી, ૨૦૨૧માં ૪.૦૬ ટકા હતો.