શાકભાજી અને અન્ય ખાદ્ય સામગ્રી મોંઘી થવાને કારણે રીટેલ ફુગાવો જુલાઇમાં ઉછળીને ૧૫ મહિનાની ઉચ્ચ સપાટી ૭.૪૪ ટકા પર પહોંચી ગયો છે. સોમવારે જારી કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવો જૂનમાં ૪.૮૭ ટકા હતો.જ્યારે ગયા વર્ષે જુલાઇમાં રીટેલ ફુગાવો ૬.૭૧ ટકા હતો. આ અગાઉ એપ્રિલ ૨૦૨૨માં રીટેલ ફુગાવો ૭.૭૯ ટકા હતો.