ખાદ્ય વસ્તુઓના ભાવ ઘટવાને કારણે ઓક્ટોબરમાં રીટેલ ફુગાવો ઘટીને ૬.૭ ટકા જ્યારે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઘટીને ૮.૩૯ ટકા થયો છે. જથ્થાબંધ ફુગાવો છેલ્લા ૧૯ મહિનાની નીચલી સપાટી જ્યારે રીટેલ ફુગાવો છેલ્લા ૩ મહિનાની નીચલી સપાટીએ આવી ગયો છે.

Copyright © 2023 News Views