ઓગસ્ટમાં રિટેલ ફુગાવો (CPI) નજીવો ઘટીને ૬.૬૯ ટકા નોંધાયો હતો. જે જુલાઈમાં ૬.૭૩ ટકા હતો. સરકાર દ્વારા આ અગાઉ જુલાઈનો ફુગાવાનો આંક ૬.૯૩ ટકાથી ઘટાડીને ૬.૭૩ ટકા કરાયો હતો જ્યારે જૂનમાં ૬.૦૯ ટકાથી વધારીને ૬.૨૩ ટકા કરાયો હતો.
ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ૯.૦૫ ટકા
કઈ ચીજમાં કેટલો વધારો?
માંસ અને માછલી ૧૬.૫૦ ટકા
કઠોળ-અન્ય પેદાશો ૧૪.૪૪ ટકા
ઓઇલ અને ફેટ્સ ૧૨.૪૫ ટકા
સ્પાસિસ ૧૨.૩૪ ટકા
શાકભાજી ૧૧.૪૧ ટકા