રાજ્ય સરકારે લાંબા વાદવિવાદ બાદ સરકારે સુધારા સાથે લોકરક્ષક દળનું પરિણામ જાહેર કર્યું છે. LRD મહિલા ઉમેદવારોનું પરિણામ મોડીરાત્રે ભરતી બોર્ડની વેબસાઈટ પર પ્રોવીજનલ રીઝલ્ટ મૂકવામાં આવ્યું છે. રાજ્ય સરકારે 5562 મહિલા ઉમેદવારોનું પરિણામ જાહેર કર્યું હતું. આ પરિણામ રાત્રે 2 વાગ્યાની આસપાસ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.