Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.10ના 3.5 લાખથી વધુ રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ  જાહેર થઇ ગયુ છે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર જઇને તપાસી શકે છે. આ વખતે ધોરણ 10નાં રિપિટર વિદ્યાર્થીઓનું પરિણામ 10.4% આવ્યું છે.
ગુજરાતમાં ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું છે. 2 લાખ 98 હજાર 817 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 30,012 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે આખા રાજ્યનું માત્ર 10.4% પરિણામ આવ્યું છે. 20% પાર્સિંગ ધોરણનો લાભ મેળવી 191 પરીક્ષાર્થી પાસ થયા છે. પરિણામમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ આગળ રહી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ