રાજ્યમાં ચોમાસાને પગલે લોકો બીમારીનો ભોગ ન બને તે માટે ફૂડ એન્ડ ડ્રગ કમિશનરે દુકાનદારો-વેપારીઓ અને ફેરિયાઓએ સ્વચ્છ એપ્રોન, હાથના મોજાં અને વાળ ઢંકાય તે રીતે ફરજીયાત કેપ પહેરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 તથા તેના નિયમો અન્વયે ગ્રાહકોને ખોરાક પીરસતા સમયે સ્વચ્છતા સંબંધી યોગ્ય કાળજી લેવી ખુબ જ આવશ્યક છે. જો આ અંગે કાળજી લેવામાં નહીં આવે તો સંબંધિતો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.