ભારતીય રેલવેએ 12 મેથી પેસેન્જર ટ્રેનની સેવા શરૂ કરવાની યોજના બનાવી છે. શરૂઆતમાં 15 ટ્રેન ચલાવવામાં આવી શકે છે, બાદમાં તેને વધારવામાં આવશે. આ તમામ ટ્રેન સ્પેશ્યલ ટ્રેન હશે જેને નવી દિલ્હીથી દેશના અલગ અલગ 15 ભાગમાં ચલાવવામાં આવશે. આ દરમિયાન લોકોના સ્વાસ્થ્ય અને કોરોના સંક્રમણની તપાસ પણ કરવામાં આવશે.
આ છે રેલવેની યોજના
ભારતીય રેલવેની યોજના છે કે 12 મે, 2020થી પેસેન્જર ટ્રેન સંચાલન ધીમે ધીમે શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં 15 ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેન દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભૂવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરૂ, ચેન્નાઇ, તિરૂવનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવીને જોડનારી નવી દિલ્હી સ્ટેશનથી વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે.