કોલકાતામાં રેસિડેન્ટ મહિલા તબીબની રેપ બાદ હત્યા મુદ્દે દેશભરમાં રેસિડેન્ટ તબીબો No Safety No Dutyની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. જેને લઈને દેશભરમાં OPD સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. આ મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ છે