ભારતીય રિઝર્વે બેન્કે 30 વર્ષમાં પહેલી વખત પોતાના ગોલ્ડ રિઝર્વમાંથી સોનાનું વેચાણ કર્યુ હોવાના મીડિયામાં વહેતા થયેલા અહેવાલોને નકારી કાઢ્યા છે. RBI દ્વારા ટિવટ કરીને આ અહેવાલને ખોટા ગણાવાયા છે અને કહેવામાં આવ્યુ છે કે, બેન્કે કોઈ પણ સોનુ વેચ્યુ નથી કે સોનાનુ ટ્રેડિંગ કર્યુ નથી. મહત્વનું છે કે અગાઉ એવી ખબરો આવી હતી કે, જાલાન કમિટીની ભલામણો સ્વીકારીને RBIએ 1.15 અબજ ડોલરનુ સોનુ વેચ્યુ છે.