સમગ્ર દેશ આજે 73મો ગણતંત્ર દિવસ ઉજવશે. આ દિવસ માત્ર તહેવાર નથી પરંતુ આપણા માટે તે આપણી ઓળખનું પ્રતિક છે. આ દિવસે દેશને પૂર્ણ સ્વરાજનો દરજ્જો મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પવિત્ર તહેવાર પર દેશને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું, "તમને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ! Wishing you all a happy Republic Day. Jai Hind!