Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર દેશ આજે 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી (Republic Day 2022) રહ્યો છે. આ દિવસે 26 જાન્યુઆરી 1950ના રોજ દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ  પહોંચ્યા હતા. અહીં તેમણે દેશ માટે અલગ-અલગ યુદ્ધો અને ઓપરેશન્સમાં શહીદ થયેલા લગભગ 26000 જવાનોને શ્રદ્ધાંજલિ (PM Modi tributes to Martyrs) આપી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ