કોરોના સંક્રમણ વચ્ચે 26 જાન્યુઆરીએ યોજાનારી રિપબ્લિક ડે પરેડ માટે તૈયારીઓ શરુ થઈ ગઈ છે.
આ વખતે પરેડમાં 24000 લોકોને સામેલ થવા માટે મંજૂરી આપવામાં આવશે તેવો અહેવાલ એક ન્યૂઝ એજન્સીએ પ્રસિધ્ધ કર્યો છે.અહેવાલ પ્રમાણે ગયા વર્ષે પણ 25000 લોકોને જ તેમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી.
પરંપરા પ્રમાણે પરેડ જોવા વિદેશી મહાનુભાવને આમંત્રિત કરાતા હોય છે પણ કોરોનાને ધ્યાનમાં રાખીને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કોઈ વિદેશી મહાનુભાવને નિમંત્રણ આપવામાં આવ્યુ નથી.આ વર્ષે મધ્ય એશિયાના પાંચ દેશોના વડાઓને આમંત્રિત કરવાની યોજના હતી.