ઉત્તર પ્રદેશ રાજ્યની ઝાંખીમાં નિર્માણાધીન રામ મંદિરની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી. ઉત્તરપ્રદેશની ઝાંખી આવતા જ ઘણા મંત્રીઓએ ઉભા થઇ તાળીઓનો ગડગડાટ કર્યો હતો. યુપીની ઝાંકીના પહેલાં ભાગમાં મહર્ષિ વાલ્મિકીને રામાયણની રચના કરતાં દેખાયા. મધ્યભાગમાં રામ મંદિરનું મોડલ હતું. પહેલી વખત રાજપથ પર ભગવાન રામની ઝાંકી નીકળી