Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે દેશભરમાં પ્રજાસત્તાક પર્વ (Republic Day 2022) ની ધામધૂમથી ઉજવણી થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી ધ્વજવંદન કરશે. વિવિધ રાજ્યોની ઝાંખીઓ દર્શાવતા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે. તો બીજી તરફ, રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ (26 january) ની ગીર સોમનાથમાં ઉજવણી થશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે. પરંતુ કોરોનાના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
કેબિનેટ પ્રધાનો ક્યાં જિલ્લામાં ધ્વજવંદન કરશે

1    ભુપેન્દ્ર પટેલ    ગિરસોમનાથ
2    નીમાબેન આચાર્ય    મોરબી
3    રાજેન્દ્ર ત્રિવેદી    આણંદ
4    જીતુભાઈ વાઘાણી    રાજકોટ
5    ઋષિકેશ પટેલ    અમદાવાદ
6    પુણ્નેસ મોદી    બનાસકાંઠા
7    રાઘવજી પટેલ    પોરબંદર
8    કનુભાઇ દેસાઇ    સુરત
9    કિરીટસિંહ રાણા    ભાવનગર
10    નરેશ પટેલ    વલસાડ
11    પ્રદીપ પરમાર    વડોદરા
12    અર્જુન સિંહ ચૌહાણ    પંચમહાલ
રાજયકક્ષાના પ્રધાનો ક્યાં જિલ્લામાં ધ્વજવંદન કરશે

1    હર્ષ સંઘવી    ગાંધીનગર
2    જગદીશ પંચાલ    મહેસાણા
3    બ્રિજેશ મેરજા    જામનગર
4    જીતુ ચૌધરી    નવસારી
5    મનીષા વકીલ    ખેડા
6    મુકેશ પટેલ    તાપી
7    નિમિષા સુથાર    છોટાઉદેપુર
8    અરવિંદ રૈયાણી    જૂનાગઢ
9    કુબેર ડીંડોર    સાબરકાંઠા
10    કિર્તીસિંહ વાઘેલા    કચ્છ
11    ગજેન્દ્ર પરમાર    ભરૂચ
12    આર.સી. મકવાણા    અમરેલી
13    વિનોદ મોરવાડિયા    બોટાદ
14    દેવાભાઈ માલમ    સુરેન્દ્રનગર
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ