અમદાવાદની વીએસ હોસ્પિટલમાં બે મહિલાઓની લાશની અલદા-બદલી થઈ જતાં તંત્રની બેદરકારી સામે આવી હતી. જેને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો, કે, મિત્તલ જાદવના મૃતદેહની માગ સાથે એડવોકેટ શમશાદ પઠાણ દ્નારા દાણીલીમડાના પીઆઈ એચ.એચ.ચાવડાને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જેમા નસરીનબાનુના પીએમના વિડિઓગ્રાફી સ્વજનોની હાજરીમાં કરવાની માંગ કરી છે. તો બીજી બીજુ મિત્તલ જાદવના સ્વજનો દ્વારા પણ મિત્તલના પીએમ રિપોર્ટ જાહેરમાં કરવા માંગ કરી છે. હાલ મૃતક મિત્તલ અને નસરીબાનુનોમૃત દેહ વિએસ હોસ્પિટલના પીએમ રૂમમાં જ છે અને આજે બંને મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા ફરી પીએમ કરવામાં આવશે.