કેરળમાં ફરી એકવાર ઘાતકી નિપાહ વાયરસે દસ્તક દેતાં સમગ્ર રાજ્યમાં હાઇએલર્ટની જાહેરાત કરાઈ છે. કેરળના આરોગ્યમંત્રી કે કે શૈલજાએ મંગળવારે જણાવ્યું હતું કે, કોચી નજીક સારવાર લઈ રહેલા એક ૨૩ વર્ષીય યુવકના નિપાહ વાઇરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. કોઈપણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા સરકારે પગલાં લીધાં છે તેથી જનતાએ ભય પામવાની જરા પણ જરૂર નથી.