અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં ચાલી રહેલા સમતલીકરણ દરમ્યાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને કેટલીય પુરાતાત્વિક મૂર્તિઓ, થાંભલા અને શિવલિંગ મળ્યા છે. 4 ફૂટથી મોટું એક શિવલિંગ એ જગ્યાએથી મળ્યું છે જ્યાં કાટમાળને હટાવા અને સમતલીકરણનું કામ ચાલી રહ્યું હતું. મૂર્તિઓ મળવા પર હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ જૈન એ કહ્યું કે આ તમામ આરોપોનો જવાબ છે. બધા આ અવશેષો મળતા સ્તબ્ધ થઇ ગયા છે.