અમદાવાદની શ્રી એચ.કે આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિથી ખુબજ નુકશાન થયેલ છે તેવા વિસ્તારો ઉના તાલુકાના ખંડેરા , વાંસોજ, તડ , નાલિયમાંડવી વગેરે જેવા ગામોમાં ૨ કિલો દાળ ચોખાનાં ૩૦૦ પેકેટ, ૨ કિલો ઘઉંનાં લોટ ના ૪૦૦ પેકેટ , ૫૦૦ પાર્લે બિસ્કીટ , ૧ લિટર તેલના ૧૦૦ પાઉંચ અને ૫૦૦ નંગ મીઠાની થેલીઓ વગેરે જેવી સામગ્રીઓનું વિતરણ શ્રી એચ.કે આર્ટ્સ કોલેજના પ્રોજેક્ટ ઓફિસર મોહન પરમાર , બિપિનભાઈ ડાભી, તથા સિધ્ધરાજસિંહ સોલંકી, કેતન રંગિયા, શાંતી પાંચાણી, દિલીપ ચોધરી, જીગર પ્રજાપતિ, ભાવેશ દવે, અને ભાવિન સ્વયંમસેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં એચ.કે આર્ટ્સ અને કોમર્સ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ આર્થિક સહયોગ આપ્યો હતો. કોલેજ સત્તાવાળાઓ દ્વારા પણ આ કામગીરીને બિરદાવવામાં આવી હતી.