મોતની સજા મેળવલા કુલદીપ જાધવ માટે રાહતભર્યા સમાચાર છે. પાકિસ્તાની કોર્ટે મોતની સજા મેળવેલા કુલભૂષણ જાધવને મોટી રાહત આપતા વકીલ નિયુક્ત કરવા માટે ભારતને વધુ સમય આપ્યો છે. 51 વર્ષીય ઈન્ડિયન નેવીના રિટાયર અધિકારી કુલદીપ જાધવને એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદના આરોપમાં પાકિસ્તાની સૈન્ય કોર્ટે મોતની સજા સંભળાવી હતી.
જે બાદ ભારતે જાધવને કોન્સ્યુલર એક્સેસથી પાકિસ્તાનનો ઈનકાર અને મોતની સજાને પડકાર આપતા આંતરરાષ્ટ્રીય ન્યાયાલય એટલે કે આઈસીજેનો દરવાજો ખખડાવ્યો હતો. બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આઈસીજેએ જુલાઈ 2019માં એક નિર્ણય આપ્યો. જેમાં પાકિસ્તાનને કહેવામાં આવ્યો કે તેઓ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપે અને તેમની સજાની સમીક્ષા પણ સુનિશ્ચિત કરે.