2015ના પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોમાં વિસનગરમાં થયેલ તોડફોડ કેસમાં હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે. હાર્દિક પટેલે 2019માં ચૂંટણી લડવા મંજૂરી માંગી હતી જે બાબતે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે.
સુપ્રીમની રાહત બાદ હાર્દિક પટેલ હવે વિધાનસભાની 2022ની ચૂંટણી લડી શકશે.