ઓક્ટોબરથી છુપાયેલા થયેલા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહની ધરપકડ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને તપાસમાં સામેલ થવા અને સહકાર આપવાનો નિર્દેશ આપ્યો છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તેઓ 48 કલાકમાં CBI સમક્ષ હાજર થવા તૈયાર છે.