ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 04 માર્ચના રોજ કોરોનાના નવા 96 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે શૂન્ય મોત(Death) નોંધાયા છે.ગુજરાતમાં કોરોનાના સતત ઘટી રહેલા કેસો વચ્ચે છેલ્લા 24 કલાકમાં 237 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 1109 થવા પામી છે. તેમજ આરોગ્ય વિભાગના પ્રયત્નોના લીધે અત્યાર સુધી 12,11, 087 લોકોએ કોરોનાને હરાવ્યો છે. તેમજ રાજયનો રિકવરી રેટ 99.02 ટકા થયો છે.