રિલાયન્સ જિયાની ફાઈવ-જી સર્વિસિઝ દિવાળી સુધીમાં દેશના મેટ્રો શહેરોમાં શરૂ થઈ જશે અને કંપની ફાઈવ-જી સર્વિસિઝ ક્ષેત્રે રૂ.૨,૦૦,૦૦૦ કરોડનું જંગી રોકાણ કરશે. આ સાથે કંપની તેના ઓઈલ થી કેમિકલ્સ(ઓ ટુ સી) બિઝનેસ ક્ષમતાના વિસ્તરણ માટે રૂ.૭૫,૦૦૦ કરોડનું રોકાણ કરશે એમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની આજે યોજાયેલી ૪૫મી વાર્ષિક સામાન્ય સભા(એજીએમ)માં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીએ વિવિધ બિઝનેસોમાં મહત્વાકાંક્ષી યોજના જાહેર કરતાં જણાવ્યું હતું.