રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વૃદ્ધિ અને વિસ્તરણ માટે આક્રમક રણનીતિ અપનાવી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકાની સોલાર એનર્જી કંપની સેંસહોકમાં 79.4 ટકા હિસ્સો 3.2 કરોડ ડોલર એટલે કે લગભગ રૂ. 255 કરોડમાં ખરીદ્યો છે. વર્ષ 2018માં અમેરિકાના કેલિફોર્નિયાની કંપની સેંસહોક સોફ્ટવેર આધારિત મેનેજમેન્ટ ટૂલ્સની ડેવલપર કંપની છે, જે ખાસ કરીને સોલાર એનર્જી પ્રોજેક્ટ માટે કામગીરી કરી છે.