Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે (CCI)રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડ (RRVL)દ્વારા ફ્યૂચર ગ્રૂપના રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસના અધિગ્રહણને મંજૂરી આપી દીધી છે. પ્રતિસ્પર્ધા આયોગે શુક્રવારે એક ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી હતી. CCIએ ટ્વિટમાં લખ્યું કે આયોગે રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ ફેશન લાઇફસ્ટાઇલ લિમિટેડ દ્વારા ફ્યૂચર ગ્રૂપના રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસના અધિગ્રહણને મંજૂરી આપી દીધી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ