Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 19% વધીને રૂ. 19299 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ઓપરેટિંગ આવક પણ એક વર્ષ અગાઉ રૂ. 2.11 લાખ કરોડથી વધીને રૂ. 2.16 લાખ કરોડ થઈ છે. સમગ્ર નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 66,702 કરોડ હતો જ્યારે કુલ આવક રૂપિયા નવ લાખ કરોડની આસપાસ હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ