રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે તે ફ્યુચર ગ્રુપના રિટેલ અને જથ્થાબંધ વ્યવસાય અને લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ વ્યવસાય હસ્તગત કરશે. આ ડીલ 24713 કરોડમાં ફાઈનલ થઈ છે. આ ડીલ પછી રિલાયન્સ ભારતના રિટેલ બિઝનેસમાં રાજા બની ગઈ છે.
આ ડીલ બાદ ફ્યુચર ગ્રૂપનો રિટેલ અને જથ્થાબંધ વ્યવસાય રિલાયન્સ રિટેલ અને ફેશન લાઇફસ્ટાઇલ લિમિટેડ (RRFLL) હેઠળ આવશે. RRFLL રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. ફ્યુચર ગ્રૂપના લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસમાં રિલાયન્સ રિટેલ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) કબજો કરશે.