રિલાયન્સ જિયોએ (Reliance Jio)પોતાનું ભારતમાં વિકસિત મોબાઇલ બ્રાઉઝર જિયો પેજેસ (JioPages)લોન્ચ કર્યું છે. આ આઠ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે આ ગ્રાહકોની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે અને તમને શાનદાર બ્રાઉઝિંગનો અનુભવ પ્રદાન કરશે. આ અંગ્રેજી સિવાય હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષામાં કામ કરવા માટે સક્ષમ છે.
મંગળવારે તેનું અપડેટ સંસ્કરણ ગુગલ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ થઈ ગયું છે. આને ક્રોમિયમ બ્લિંક એન્જીન પર વિકસિત કરવામાં આવ્યું છે. આ ઝડપથી એન્જીન માઇગ્રેશન કરીને ગ્રાહકોને શાનદાર બ્રાઉઝિંગ અનુભવ પ્રદાન કરાવે છે. સાથે ઝડપથી વેબ પેજોને લોડ કરે છે. આ સિવાય પ્રભાવી મીડિયા સ્ટ્રિમિંગ, ઇમોજી ડોમેનને સમર્થન અને કૂટભાષામાં ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા પણ આપે છે.