વિશ્વના સૌથી મોટા પ્રાઇવેટ મોબાઇલ ડેટા નેટવર્ક રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે ભારતના અગાઉ અત્યંત દુર્ગમ ગણાતા ભૌગોલિક વિસ્તારોમાં હાઇસ્પીડ બ્રોડબેન્ડ સર્વિસીઝ પૂરી પાડવા માટે ભારતની પ્રથમ સેટેલાઇટ-આધારિત ગીગા ફાઇબર સર્વિસીઝનું સફળતાપૂર્વક નિદર્શન કર્યું છે. જિયોએ શુક્રવારે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં જિયોસ્પેસફાઇબર નામના તેના નવા સેટેલાઇટ બ્રોડબેન્ડની રજૂઆત કરી હતી. આ સેવા સમગ્ર દેશમાં અત્યંત પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થશે.