છેલ્લા ઘણા દિવસોથી કૃષિ બિલોના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનો હવે ઉગ્ર થઈ ચૂક્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં પ્રદર્શનકર્તાઓએ પંજાબમાં રિલાયન્સ જિયોના ઘણા બધા ટાવરને નુકસાન પહોંચાડ્યું છે. પંજાબ સરકારે ખેડૂતોને આગ્રહ કર્યો હતો કે તેઓ આવું ન કરે, પરંતુ તેમની અપીલની કોઈ અસર થઈ નહોતી. હવે આ મામલમાં રિલાયન્સ જિયો હાઈકોર્ટ પહોંચી છે અને સરકારને આ મામલામાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.