ભારતની અગ્રણી વિશ્વાસપાત્ર જ્વેલરી બ્રાન્ડ રિલાયન્સ જ્વેલ્સ દ્રારા અમદાવાદમાં જોધપુર ચાર રસ્તા પાસે વિનસ એમેડિયસમાં પ્રિમિયમ શો-રૂમનો પ્રારંભ કરનામાં આવ્યો છે. આશરે 3400 ચોરસ ફૂટમાં આ વિશાળ શો-રૂમ પથરાયેલો છે, આ વિશાળ શો-રૂમ રિલાયન્સ જ્વેલ્સના ભારતમાં આવેલા સૌથી મોટા શો-રૂમમાં સ્થાન ધરાવે છે. આ પ્રિમિયમ શો-રૂમમાં સોના અને ડાયમંડના આભૂષણોના વિભાગમાં આભૂષણોની અનોખી અને વિશાળ શ્રેણી આગવી શૌલીમાં રજૂ કરવા અને ગ્રાહકોને ખરીદી માટે ઉત્તમ વાતાવરણ પુરુ પાડવા અનોખી ઢબે પ્રકોશ આયોજન કરાયુ છે. ગ્રાહકોને આ શો-રૂમમાં ચમકદાર હિરાના આભૂષણો અને કિંમતી તેમજ બહુરંગી રજવાડી પુરાતન ઘરેણા, કુંદન કલેક્શન અને ટેમ્પલ તથા ફિલિગ્રી પ્રકારના આભૂષણોની ખરીદીનો લાભ મળશે.
આ શો-રૂમના પ્રારંભ અંગે પ્રસન્નતા વ્યક્ત કરતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ પ્રેસિડેન્ટ તથા રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યુ હતું કે, ગુજરાતના લોકોએ રિલાયન્સ દ્રાર રજૂ કરવામાં આવતા તમામ ઉત્પાદનોને હૃદયપૂર્વક આવકાર્યો છે. અને પ્રેમ આપવા બદલ અમે અમદાવાદના અમારા પેટ્રનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. “તેમણે રિલયન્સ પર હંમેશા અતૂટ વિશ્વાસ મૂક્યો છે, ભલે તે પછી જિયો હોય કે રીટેલ, ઈંધન હોય કે અન્ય ઇત્પાદનો. મને ખાતરી છે કે નવો સુંદર શો-રૂમ પર લોકો તરફથી ઉમકાભેળ આવકાર પામશે.”
રિલાયન્સ જ્વેલ્સ શો-રૂમ સવારે 10:30થી સાંજે 9.00 વાગ્યા સુધી ખુલ્લો રહે છે.
આ પ્રસંગને યાદગાર બનાવવા માટે રિલાયન્સ જ્વેલ્સ જૂન 24થી જુલાઈ 1,2018 સુધી સોનાનાં આભૂષણોમાં મેકિંગ ચાર્જિગ પર 30 ટકા સુધીની છુટ આપવામા આવશે, અને ડાયમંડ આભૂષણો મેકિંગ ચાર્જિસ પર 75 ટકા સુધીની છૂટ આપવામા આવશે.