મુંબઈ, 21 ઓગસ્ટ, 2019: ભારતની અગ્રણી જ્વેલરી બ્રાન્ડ રિલાયન્સ જ્વેલ્સે એનાં ગ્રાહકો સાથે એની 12મી એનિવર્સરીની ઉજવણી કરવા એક્સક્લૂઝિવ એરિંગ્સ કલેક્શન લોંચ કર્યું હતું. રિલાયન્સ જ્વેલ્સે સ્પેશ્યલ એનિવર્સરી કલેક્શન – આભાર લોંચ કરીને ગ્રાહકોને બ્રાન્ડ સાથે જોડાણવા બદલ દરેક ગ્રાહક પ્રત્યે આભાર વ્યક્ત કરે છે.
આભાર કલેક્શનની પ્રેરણા ભારતનાં રાષ્ટ્રીય પક્ષી મોરમાંથી લેવામાં આવી છે. ચોમાસાની શરૂઆતની ઉજવણી કરવા વરસાદમાં પોતાની ખુશી વ્યક્ત કરવા મોર પોતાનાં તમામ પીંછાઓ ખોલીને સોળે કળાએ ખીલી ઉઠે છે. આભાર કલેક્શનની ડિઝાઇનો, કલર્સ અને પેટર્ન્સની પ્રેરણા મોરની આ કળામાંથી લેવામાં આવી છે, જે દરેક જ્વેલરીને સ્ટાઇલિશ લૂક આપે છે.
આભાર કલેક્શનમાં 22 કેરેટ ગોલ્ડ અને 18 કેરેટ ગોલ્ડ એમ બંનેમાં ડેંગ્લર્સ, શેન્ડેલિયર્સ, ઝુમકી, સ્ટડ, નીડલ્સ અને ચાંદબાલી જેવા હાથ બનાવટનાં એરિંગ્સ સામેલ છે. કલેક્શનમાં રહોડિયમ ફિનિશ સાથે રોઝ અને યલો ગોલ્ડમાં હીરાજડિત ડિઝાઇનો પણ સામેલ છે. થીમને અનુકૂળ સેમી-પ્રિસયસ રત્નોનો ઉપયોગ લૂક વધારવા માટે થયો છે. આભાર કલેક્શનમાં દરેક વ્યક્તિ માટે દરેક પ્રસંગે પહેરવા માટે એક યા બીજી જ્વેલરી સમાવેશ કરવામાં આવી છે.
રિલાયન્સ જ્વેલર્સ ગોલ્ડ જ્વેલરીનાં ઘડામણ ચાર્જીસ પર 24 ટકા* છૂટ, ડાયમન્ડ જ્વેલરી પર 24 ટકા* છૂટની આકર્ષક ઓફર કરે છે, જે 1 સપ્ટેમ્બર, 2019 સુધી માન્ય છે. અત્યારે રિલાયન્સ જ્વેલ્સ એક્સક્લૂઝિવ અને શોપ ઇન શોપ (એસઆઇએસ) ફોર્મેટ સહિત 200થી વધારે સ્ટોર સાથે 81 શહેરોમાં એની કામગીરીને મજબૂત કરે છે.
રિલાયન્સ જ્વેલ્સનાં પ્રવક્તાએ કહ્યું હતું કે, “અમારું આભાર કલેક્શન ભારતમાં અમારાં તમામ ગ્રાહકો પ્રત્યે અમારી કૃતજ્ઞતાનું પ્રતીક છે, જેમણે અમને સાથસહકાર આપ્યો છે. અમે રિલાયન્સ જ્વેલ્સમાં કૃતજ્ઞતાની ક્ષમતાને સમજીએ છીએ. આભાર અને અમારું કલેક્શન આપણાં જીવનમાં વિશિષ્ટ સ્થાન ધરાવતાં મિત્ર, સંબંધી, પત્ની, ગ્રાહક કે પરિચિતનો હૃદયપૂર્વક આભાર માનવાની ઉત્તમ રીત છે.”
12 વર્ષની ઉજવણી કરતાં રિલાયન્સ જ્વેલ્સ જ્વેલરીની ખરીદીનો સંપૂર્ણ અનુભવ પ્રદાન કરે છે. સ્ટોરનાં સતત વધી રહેલા નેટવર્ક સાથે રિલાયન્સ જ્વેલ્સ ભારતનાં લોકોની સતત વધતી જ્વેલરીની માગને પૂર્ણ કરે છે.