રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પૂર્ણ માલિકી ધરાવતી કંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ પોતાના સ્ટ્રેટજિક ઇન્વેસ્ટર્સ પોલસન એન્ડ કંપની ઇન્ક. (Paulson & Co. Inc) તથા બિલ ગેટ્સ (Bill Gates) ઉપરાંત અન્ય રોકાણકારોએ મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે, તેઓ અમેરિકાની એનર્જી સ્ટોરેજ કંપની (energy storage company) એમબ્રી ઇન્ક (Ambri Inc)માં 144 મિલિયન ડૉલરનું રોકાણ કરશે. આમાં ખાસ કરીને રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ એમબ્રીમાં 50 મિલિયન ડૉલરનું રોકાણ કરશે જેનાથી કંપનીને 42.3 મિલિયન શૅર્સ મળશે.