ભારતની માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ભારતમાં આગામી ત્રણ વર્ષમાં 10 લાખ લોકો માટે રોજગારીનું સર્જન કરવાની જાહેરાત કરાઈ હતી.
ક્લિન એનજી ક્ષેત્રે મોટાપાયે પ્રવેશ કરીને આગામી ત્રણ વર્ષમાં આ ક્ષેત્રે રૂ.75,000 કરોડનું જંગી રોકાણ કરવાનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ ડી. અંબાણીએ આજે કંપનીની 44મી વાર્ષિક સામાન્ય સભા(એજીએમ)ને સંબોધતા જાહેર કર્યું હતું.