રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૩૧,માર્ચ ૨૦૨૧ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકના પ્રોત્સાહક પરિણામ હાંસલ કર્યા છે. કોન્સોલિડેટેડ ધોરણે કંપનીનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૧૦૮.૪ ટકા વધીને રૂ.૧૩,૨૨૭ કરોડ થયો છે. જ્યારે આવક ૧૧ ટકા વધીને રૂ.૧,૫૪,૮૯૬ કરોડ હાંસલ કરી છે. કંપનીએ પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો ૩૪.૮ ટકા વધીને રૂ.૫૩,૭૩૯કરોડ અને આવક ૧૮.૩ ટકા ઘટીને રૂ.૫,૩૯,૨૩૮ કરોડ હાંસલ કરાઈ છે. કંપનીએ શેર દીઠ રૂ.૭ ડિવ ડિવિડન્ડ આપવાનું જાહેર કર્યું છે.