રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)નો ઓક્ટોબર-ડિસેમ્બરના કવાર્ટરમાં 8.8 ટકા નફો વધ્યો છે. આ નફો કંપનીનો પેટ્રોકેમિકલ્સ અને રિફાઈનિંગ બિઝનેસમાં વધારો થવાને કારણે વધ્યો છે. RIL એ ભારતની પ્રથમ પ્રાઈવેટ કંપની છે, જેને એક કવાર્ટરમાં 10,000 કરોડ રૂપિયા નફો થયો છે.
ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી સંચાલિત કંપનીનો ત્રીજા કવાર્ટરમાં નેટ પ્રોફીટ 10,251 કરોડ રૂપિયા રહ્યો હતો. જયારે ગત વર્ષે આ કવાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફીટ 9,420 કરોડ રૂપિયા રહ્યો હતો. કંપનીની રેવન્યુ આ કવાર્ટર 47 ટકા વધી છે. જયારે પ્રોફીટ 37 ટકા વધ્યો છે.
રિલાયન્સની ઓપરેશન્સ રેવન્યુમાંથી કોન્સોલેટેડ રેવન્યુ 56 ટકા વધીને 1,62,759 કરોડ રૂપિયા થઈ છે. જયારે રિલાયન્સ જીઓ ઈન્ફોકોમનો પ્રોફીટ 65 ટકા વધીને 831 કરોડ રૂપિયા થયો છે. જિયોએ સતત પાંચમાં કવાર્ટરમાં નફો કર્યો છે.