રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (RIL)ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani)દુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ગુગલના કો-ફાઉન્ડર લેરી પેજ (Google Co-Founder Larry Page)ને પાછળ રાખી તેમણે આ સિદ્ધી મેળવી છે. બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઇંડેક્સ (Bloomberg Billionaire Index)ના મતે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 72.4 અરબ ડોલર થઈ ગઈ છે. આ પહેલા મુકેશ અંબાણીએ દુનિયાના સૌથી મોટા ઇન્વેસ્ટર અને હેથવે વર્કશાયરના વોરન બફેટને પાછળ રાખ્યા હતા. જે આઠમાં સ્થાને હતા. તમને જણાવી દઈએ કે દુનિયાના 10 સૌથી અમીર વ્યક્તિની યાદીમાં મુકેશ અંબાણી આખા એશિયા મહાદ્વિપમાં એકમાત્ર વ્યક્તિ છે.