માર્કેટ કેપિટલ પ્રમાણે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited) હવે દુનિયાની 40મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. આ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 210 અબજ ડોલર (15 લાખ કરોડ રૂપિયાથી વધારે)ના માર્કેટ કેપ સુધી પહોંચનાર ભારતની પ્રથમ કંપની બની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કાચું તેલ, રિફાઇનરી, પેટ્રો રસાયન, રિટેલ અને ટેલિકોમ સેક્ટરમાં કામ કરનારી દેશની પ્રમુખ કંપની છે. દુનિયાભરમાં બજાર મૂલ્યાંકનના હિસાબે રિલાયન્સ 40મી સૌથી મૂલ્યવાન કંપની છે.