રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન ભારતમાં ડિઝિટલ જેન્ડર ડિવાઈઝ્ડને ખતમ કરવા માટે એક મહત્વનું પગલું ભર્યુ છે. તેમણે ‘યૂનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલોપમેન્ટ’ એટલે કે USAID સાથે હાથ મેળવ્યો છે. તેના કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિની પુત્રી અને એડવાઈઝર ઈવાન્કા ટ્રમ્પે મુખ્ય અતિથિ રૂપે હાજરી આપી હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2019 માં દુનિયાભરની મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ‘વુમેન્સ ગ્લોબલ ડેવલોપમેન્ટ પ્રોસ્પેરિટી’ (W-GDP) ઈનિશિયેટિવ લોન્ચ કર્યુ હતુ. તેમાં ઈવાન્કા ટ્રમ્પે મહત્વની ભૂમિકા અદા કરી હતી. તેમનો હેતુ 2025 સુધીમાં વિકાસશીલ દેશોની 50 લાખ મહિલાઓ સુધી પહોંચવાનો છે.
W-GDP ઈનિશિયેટિવ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશન અને USAID હવે સાથે મળીને કામ કરશે. આ મહત્વપૂર્ણ સાથીદારીની જાહેરાત W-GDP ના એક કાર્યક્રમમાં કરવામાં આવી હતી.
આ બાબતે નીતા અંબાણી ખુશી વ્યક્ત કરતા કહ્યુ કે અમારુ લક્ષ ભારતમાં લિંગભેદ અને ડિઝિટલ વિભાજન બંનેને ખતમ કરવાનુ છે. જ્યારે મહિલાઓ જાગે છે ત્યારે તે પરિવાર, સમાજ અને દેશની પ્રગતિના નવા રસ્તાઓ ખોલે છે.