કોર્પોરેટ બાબતોના મંત્રાલયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) નિયમોનો ભંગ થયા બદલ નોટિસ પાઠવી છે. એક અખબારમાં આરઆઈએલ દ્વારા રૂપિયા ૧,૭૦૦ કરોડનું સીએસઆર ફંડ ડાયવર્ટ થયાના અહેવાલ પ્રકાશિત થતાં સેબીએ પણ કંપની પાસેથી સ્પષ્ટતા માગી છે.