સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘ભારત’ 5 જૂને ઈદના દિવસે રિલીઝ થવાની છે. આ જ દિવસે વર્લ્ડ કપમાં ભારતની પહેલી ક્રિકેટ મેચ પણ છે. આ ક્લેશને લઈને ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે જણાવ્યું કે, ‘ભારત રમશે અને પહેલી મેચ જીતી જશે અને અમારી ફિલ્મ સિનેમામાં એન્ટર થશે. જૂન મહિના માટે આ સૌથી સારું એન્ટરટેઇન્મેન્ટ છે. અમે જ્યારે ફિલ્મ જાહેર કરી ત્યારે વર્લ્ડ કપનું શેડ્યૂઅલ બહાર આવ્યું ન હતું. આ એક સંયોગ છે કે, ભારતની પહેલી મેચ અને ઈદ બન્ને એક દિવસે છે.’