રેખાના પતિ મુકેશ અગ્રવાલનું અવસાન થઇ ગયુ હોવા છતાં અભિનેત્રી સેથામાં સિંદૂર ભરે છ તે વાત જગજાહેર છે. આ સિંદૂર તે કોના નામનું ભરે છે તેની ચર્ચા હાલ ચારેકોર થઇ રહી છે. છેલ્લા થોડા દિવસોથી એક એવી ચર્ચાએ વેગ પકડયો છે રે રેખાએ સંજયદત્ત સાથે લગ્ન કર્યાહતા અને તેના નામનું સેથામાં સિંદૂર લગાડે છે. પરંતુ રેખાની બાયોપિક 'રેખા-ધ અલટોલ્ડ સ્ટોરીના લેખક ઉસ્માને આ વાત પર એક સ્પષ્ટતા કરી છે જેના કારણે નવો વળાંક આવ્યો છે. રેખા-ધ ટોલ્ડ સ્ટોરીના લેખક યાસિર ઉસ્માને આ વાતને નકારી રહ્યા છે. તેણવાતને વાળી લેતા કહ્યું છે કે, આવી ચર્ચા કરનારા લોકોએ કદાચ આ પુસ્તકને બરાબર વાંચ્યુ નથી.