Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કન્નડ ટીવી અભિનેત્રી રેખા સિંધુની કાર અકસ્માતમાં મૃત્યુ થઇ ગયુ છે. તે શુક્રવાર 5 મેંનાં રોજ સવારે શૂટિંગ માટે કારમાં જઇ રહી હતી. તમિલનાડુ પોલીસ અનુસાર, આ દુર્ઘટના સમયે તેમની સાથે અન્ય પાંચ લોકો પણ હાજર હતાં. જો કે પોલીસને શંકા છે કે આ ઘટના દરમિયાન ડ્રાઇવરને ઊંઘ આવી ગઇ અને આ દુર્ઘટના બની
આ દુર્ઘટના સવારે 2.30 કલાકે ચેન્નઇ-બેંગલુરૂ હાઇવે પર બની હતી. રેખા સિંધુની ઉંમર 22 વર્ષ હતી અને કે બેંગલુરૂની જ રહેવાસી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ