નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે એચ-૧બી વિઝાનું રજિસ્ટ્રેશન પહેલી માર્ચથી શરૃ કરવામાં આવશે. યુએસ ફેડરલ ઇમિગ્રેશન એજન્સીના જણાવ્યા અનુસાર પસંદ થયેલા અરજકર્તાઓને ૩૧ માર્ચ સુધીમાં ઓનલાઇન જાણ કરી દેવામાં આવશે.